asthatrust.org

Sathi Hath Badhana

  • સાથી હાથ બઢાનાં....

સંસ્થાની પ્રવુતિથી આપ અવગત છો... દિનપ્રતિદિન લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે. જેથી બજેટ પણ મોટું થતું જાય છે. આ સેવા પ્રવુતિ ખર્ચ માટે તથા વધુસારી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરવા આપની મદદ અમોને મળી રહેશે એ વિશ્વાસ છે..  આ માટે સંસ્થાએ સાથી હાથ બઢાનાં ...શિર્ષક અંતર્ગત એક ખાસ યોજના તૈયાર કરેલ છે. દરેક ધર્મમાં આપની આવકનો દસ ટકા ભાગ સેવાકાર્યમાં ઉપયોગ કરવા સમજાવેલ છે તો ચાલો આપણા ધર્મના આ આદેશને સાર્થક કરીએ....

 

જેમાં આપ રોજના એક રૂપિયા ને સાઇંઠ પૈસા નું દાન આપી શકો છો.

આપનો આ રોજીંદો સહયોગ આપ દર મહિને રૂ. પચાસ અથવા વાર્ષિક રૂ.૬૦૦ મુજબ આપી સહયોગી બનશો.

 

આપનું આ દાન આપવા માટે આપ સંસ્થાના બેંક ખાતા  

Bank Name          : State Bank Of India

Branch Name       :  Station Road, Botad

A/c. Name             : Astha Charitable Trust

A/c. Number        : 30503503534

IFC Code              : SBIN0060011

માં રકમ જમા કરી અમોને અમારા મોબાઈલ નંબર ૯૮૯૮૧૩૬૭૯૬ માં એસએમસ કે વોટસપ થી જાણ કરી શકો છો.

જો આપ બોટાદનાં રહેણાંક કે ઓફીસ ધરવતા હો તો આપનાં સરનામે અમારા વોલેન્ટીયર જે તે મહિનાની તા. ૫ થી ૧૦ વચ્ચે આવીને આપની સહયોગ રકમ મેળવી તેની પહોચ તમોને આપશે.

આપ આમાં આપનાં ઘરના એક, બે..... કે તેથી વધુ સભ્યોને જોડવા જાણ કરશો તેવી વિનંતી